Shree Kesari Nandan
શ્રી કષ્ટભંજન દેવ સારંગપુર ધામ ખાતે પ્રથમ ગુજરાતી પાન-ઈન્ડિયા ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’ના ફર્સ્ટ લુક પોસ્ટરનું દિવ્ય અનાવરણ
સારંગપુર , ગુજરાત અતુલ ઈન્ડિયા મૂવીઝના બેનર હેઠળ નિર્માણ પામી રહેલી ગુજરાતી સિનેમાની પ્રથમ પાન-ઈન્ડિયા ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’ના ફર્સ્ટ લુક પોસ્ટરનું આજે પવિત્ર યાત્રાધામ સારંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દિવ્ય ચરણોમાં શુભ અનાવરણ કરવામાં આવ્યું છે. દાદાના આશીર્વાદ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ફિલ્મની ટીમે ભવ્ય સફળતા માટે પ્રાર્થના કરી હતી. ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં…
